આપેલ કોષ્ટકમાં,ખોટો વિકલ્પ ઓળખો. બોક્સમાં રહેલ અંક તે પદાર્થના મોલ સૂચવે છે.
પ્રક્રિયક$HIO_4$ વપરાયેલ$HCO_2H$ બનેલ$HCHO$ બનેલ

  • A
    $HO-CH_2-CH(OH)-CH_2-OH$$\boxed{2}$$\boxed{1}$$\boxed{2}$
  • B
    $R-CH(OH)-CH(OH)-CH(OH)-CH_2-OH$$\boxed{3}$$\boxed{2}$$\boxed{1}$
  • C
    $HO-CH_2-CH(OCH_3)-CH_2-OH$$\boxed{0}$$\boxed{0}$$\boxed{0}$
  • D
    $HO-CH_2-CH(OH)-CH_2-OCH_3$$\boxed{1}$$\boxed{1}$$\boxed{1}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રૃંખલામાં $Z$ ને ઓળખો:
$C_2H_5OH$ $\xrightarrow{PBr_3} X$ $\xrightarrow{KOH(alc.)} Y$ $\xrightarrow[(ii) H_2O, \Delta]{(i) H_2SO_4} Z$

નીચેનામાંથી કયો આલ્કોહોલ $Cu / \Delta$ સાથે પ્રક્રિયા કરશે નહીં?

નીપજ $\begin{array}{*{20}{c}} {CH_2 - O - COCH_3} \\ {|} \\ {CH_2 - O - COCH_3} \end{array}$ નીચેનામાંથી કોની પ્રક્રિયાથી મળે છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં સંયોજન $A$ અને $C$ શું છે?
$CH_3CHO$ $\xrightarrow[(i) \, CH_3MgBr]{(ii) \, H_2O} A$ $\xrightarrow{H_2SO_4, \Delta} B$ $\xrightarrow{\text{Hydroboration-Oxidation}} C$

ગ્રીગનાર્ડ પ્રક્રિયક $C_{2}H_{5}MgBr$ ની $C_{8}H_{8}O$ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજન કરવાથી સંયોજન $A$ મળે છે,જે લ્યુકાસ પ્રક્રિયક સાથે ત્વરિત પ્રક્રિયા કરીને સંયોજન $B$,$C_{10}H_{13}Cl$ આપે છે. સંયોજન $B$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo